શિક્ષણ અંતર્ગત માહિતી

  SMS થી ફ્રી માં જાણકારી મેળવવા માટે ON Bhaveshsuthar લખી 9870807070 ઉપર sms મોકલો.

નોધ: DND ઑન હોય તો મેસેજ મળશે નહી તેના માટે start 6 લખી ૧૯૦૯ પર મોકલો

www.Bhaveshsuthar.com

શિક્ષણ અંતર્ગત માહિતી by ભાવેશસુથાર

GSEB will declare 11th science first semester result on 24th December 2012.
Candidates may check result on below website.

www.gseb.org
www.gipl.net
You may find notice on GSEB website.
Visit website : http://www.gseb.org/
 
ચુંટણી માં ક્યાં મુક્યા છે તે ગામ ની સંપૂર્ણ વિગત   http://www.eci-polldaymonitoring.nic.in/psl/default.aspx

          ગુજરાતના તમામ B.L.O ની માહીતીhttp://erms.gujarat.gov.in/ceo-gujarat/reports/acreport.aspx

   Gujarat Highcourt : Result of Peon Exam held on 14-10-2012  CLICK HERE

 

  દરેક જિલ્લાની ૫% શાળાઓમાં વાંચન પર્વનું મૂલ્યાંકન ડાયેટની ટીમ દ્વારા તારીખ ૫-૧૧-૨૦૧૨ થી તારીખ ૮-૧૧-૨૦૧૨ સુધી કરવામાં આવશે.
  સીઆરસી-બીઆરસી-બીઆરપી તાલીમ પરિપત્ર-1

 
સીઆરસી-બીઆરસી-બીઆરપી તાલીમ પરિપત્ર-2

 

  લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષકની લેખીત પરીક્ષાના પરિણામ અનુસાર વધારાના ક્વોલીફાઇ થયેલ ઉમેદવારોની યાદી અને તે માટેની જરૂરી સૂચનાઓ માટે અહિંયા કલીક કરો 

હેડ ક્વાટર પર હાજર રહેવા બાબતનો પરિપત્ર

 ગુજરાતના તમામ BRC / CRC Co- ordinator તથા BRP ની નિવાસી તાલીમ ૧૯/૧૧/૨૦૧૨ થી ૨૪/૧૧/૨૦૧૨ સુધી ૬ દિવસ જિલ્લા ક્ક્ષાએ યોજાશે.

પો.સ.ઇ. ભરતી બોર્ડ દ્વારા વર્ગ-૩ ના પો.સ.ઇ. કક્ષાની ભરતી માટે વધારાની લેખીત પરીક્ષાની AnswerKey માટે અહિંયા કલીક કરો by ભાવેશ સુથાર

  CTET Nov-2012 Admit Card Available Click Here
  GTU દ્વારા લેવાતી સીસીસી પરીક્ષા ની માહિતી
CLICK HERE TO DOWNLOAD APPLICATION FORM

 નમુનાના પ્રશ્નપત્ર

સી.સી.સી.માર્ગદશિકા
  BSF Recruitment 2012 (10+2)Click Here for BSF Recruitment Advt & Application Form by ભાવેશ સુથાર
CRPF Recruitment for Constable(Technical & Trademen) 2012 http://crpf.nic.in

  SAURASHTRA UNIVERSITY (EXTERNAL) B.A., B.COM., M.A., M.COM. EXTERNAL SEMESTER EXAM DATE 27/12/2012Saurashtra Uniby ભાવેશસુથાર1/11/2012

UGC - NET December 2012 announced. Exam date : 30 December. SUNDAY. Online form last date: 16-11-2012 Form Submit last date: 22-11-2012.www.ugcnetonline.in
  Babasaheb Ambedkar Open University ma Admission Sharu. Graduate/Post Graduate/Certificate Programmes.http://www.baou.edu.in
  AADIJATI VIDHYA VIKAS & SARV SAKSARTA ABHIYAN NA FORM JE MITRO AE BHARYA HTA TEMNA CONFO.NO MOBILE PAR AAVVANA SRU THAY GYA CHE. PAY EXAM FEE IN BANK OF INDIA.www.gsecs.org,www.gsecs1.org

 

 31-10-2012...

મુલ્યાંકન પત્રકોનાં છાપકામ માટે જે તે જિલ્લા લેવલે સૂચના આપવામાં આવી તે અંગે એસ.એસ.એ.એમનો ૨૯/૧૦/૧૨ નો પરિપત્ર


30/10/2012...

પ્રાથમિક શિક્ષક (ધોરણ ૧થી૮)ની તાલીમ ૨ દિવસની છે.
તા.૨/૧૧/૨૦૧૨ સમય:-૧૦:૩૦ થી ૫:૦૦,તા.૩/૧૧/૨૦૧૨ સમય:-૭:૦૦ થી ૧૨:૩૦
CTET HALL TICKET DOWNLOAD START DATE ON 1/11/2012 EXAM DATE 18/11/2012      
web: www.cbse.nic.in,www.ctet.nic.in
તરસાલીની ઘટના બાદ બાળકો પાસે ક્યા કામ કરાવવા અને ક્યા કામ ન    કરાવવા તેનો પરિપત્ર થશે
વેરામુક્તિ મર્યાદા ૩ લાખ થવાની શક્યતા...* યશવંત સિંહાની અધ્યક્ષતાવાળી સંસદીય સ્થાયી સમિતિએ ડીટીસી (ડાયરેક્ટ ટેક્ષ કોડ) બિલ અંતર્ગત વ્યક્તિગત આવકવેરા મુક્તિ મર્યાદા રૂ. ૩ લાખ કરવા ઉપરાંત સંખ્યાબંધ ભલામણો કરી છે. પ્રવર્તમાન આવકવેરા મુક્તિ મર્યાદા રૂ. ૨ લાખ છે. તેમજ ટેક્ષ સેવિંગ્સ સ્કિમમાં રોકાણ મર્યાદા રૂ.૩.૨૦ લાખ અને વેલ્થ ટેક્ષ મર્યાદા રૂ. ૫ લાખ કરવાની ભલામણ કરી છે.

  sms on mobile

જો તમને તમારા મોબાઇલમાં ગૃપ મેસેજ શૈક્ષણિક મેસેજ મળતા ન હોય તો તમારા મોબાઇલ માં DND (do not disturb) service ને કારણે મળતાં નથી તેને બંધ કરાવવા કે ફક્ત ગુગલ જ ગૃપનામેસેજ આવે તેમ ઇચ્છ્તા હોવ તો માહીતી વાંચો. --------------- --------------- --------------- ----- -If you are registered in NDNC, to receive SMS from Google SMS Channels, send SMS 'START 6' to 1909 or call 1909 to give your consent to receive SMS relating to Communication/ Broadcasting/ Entertainment/IT

 
 

29/10/2012

  AADIJATI ma TEAHCERS ni BHARTI mate na Bank challan ni vigat.

  

   આગળ અભ્યાસ કરવો હોય અને મંજુરી લેવી હોય તો પહેલા તેનું ફોર્મ

 

 

   DAHOD JILLA MA PARIXA DIWALI VACATION PCHI LEVAM AAVSE

  વિકલાંગ શિક્ષક  એલાઉંસ GR

28/10/2012

ધોરણ ૧૦ ના પરીક્ષા ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્ત વધારાઇ.
અંતિમ મુદત તા.૩૦/૧૦/૨૦૧૨ રાખવામાં આવી હતી. જે હવે તા.૩૦/૧૧/૨૦૧૨ કરવામાં આવી છે. અને એ માટે કોઈ લેઈટ ફી ચુકવવાની રહેશે નહી. તેમજ સ્કુલ સતાવાળાઓએ બોર્ડની ફાઈલ પોતાના જિલ્લા સ્થળે ૬/૧૨/૨૦૧૨ જમા કરાવવી.

લોકરક્ષક ભરતીમાં થયેલ મુખ્ય પરીક્ષાના પરિણામ અને અરજીની વિગતોમાં ફેરફાર થવા બાબત 

 

  જુન ૨૦૧૩ થી સમગ્ર રાજયમાં ધોરણ ૫ માં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયો નીકળી જશે અને પર્યાવરણ વિષય આવશે. જેનું પાઈલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાત ના કેટલાક વિસ્તારો માં ગયા વરસે અને ચાલુ વરસે અમલ થઇ રહ્યો

27/10/2012

Andhra Bank Recruitment 2012 – Apply Online for 850 Clerk Vacancies: Andhra Bank is a leading public sector bank invites applications for the Clerical Cadre posts, from Indian citizens who have taken the Common Written Examination for Clerical cadre conducted by IBPS in 2011-12 and have a valid Score card issued by IBPS. Eligible candidates may apply through Online from 27-10-2012 to 10-11-2012. For more details regarding age limit, educational qualification, selection, how to apply and other details are given below…

Andhra Bank Vacancy Details:
Total No of Vacancies: 850
Name of the Post: Clerical Cadre

Click Here for Recruitment Advt Details
Click Here for Downloading Challan
Click Here for Online Application

 

ગણિત વિજ્ઞાન ની અસરકારકતા વધારવા બાબત

 

હેડ કોન્સ્ટેબલ - ૨૦૧૨ ભરતી જાહેરાત ,જગ્યાઓ - ૧૩૨,વધુ માહિતી માટે - www.ssbrectt.gov.in


2013 થી ધોરણ 1 થી 5 માં સેમિસ્ટર સિસ્ટમ

2013 થી ધોરણ 1 થી 5 માં સેમિસ્ટર સિસ્ટમ,,,,,

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 6 થી 8 માં સેમિસ્ટર સિસ્ટમ દાખલ કર્યા બાદ હવે આગામી વર્ષથી ધોરણ 1 થી 5 માં સેમેસ્ટર સિસ્ટમનો અમલ થશે.આ માટે નવો અભ્યાસક્રમ તૈયાર કરી પુસ્તકો છાપવાની કાર્યવાહી પણ શરૂ કરાઇ હોવાનુ જાણવા મળેલ છે.સંભવત એપ્રિલ-2013 સુધીમાં નવા પુસ્તકો પણ બજારમાં આવી જશે.
શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ પરથી અભ્યાસનુ ભારણ ઓછુ થાય તે માટે સેમિસ્ટર સિસ્ટમ દાખલ કરવાનો નિર્ણય લીધો હતે.જેમા તબક્કાવાર ધોરણ-11 અને 12 સાયન્સ ,ધોરણ-9 અમે -6 થી 8 ગુજરાતી માધ્યમમાં સેમેસ્ટર દાખલ કરાઇ હતી.
વર્ષ - 2012 થી પ્રાથમિક વિભાગમાં ધોરણ -6 થી 8માં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરાઇ હતી જેને સારો પ્રતિભાવ મળ્યા બાદ હવે આગામી વર્ષથી ધોરણ-1 થી5 મા પણ સેમિસ્ટર સિસ્ટમ અમલમાં મુકવાનુ નક્કી કરાયુ છે.અગાઉનાં અભ્યાસક્રમમાં ધરખમ ફેરફાર કરી નવો અભ્યાસક્રમ બે ભાગમાં તૌયાર કરાયો છે.

26/10/2012

GUJARAT NA CLASS:4 NA 40000 KARMCHARIO NE 2000 RS DIWALI ADVANCED AAPVAMA AAVSE

6_to_8_hetu

 

25/10/2012

BARODA DIST.EXAM MA FERFAR:27/10/12 NA ROJ 1 PAPER GUJARATI NU HTU TE 10/11/12 NA ROJ LEVAMA AAVSE.BAKINU TIME TABLE YTHAVAT RHESE

 

60 divas ma vidhyasahayak ne asal pramnaptra pacha aapva babat

 


SMS થી ફ્રી માં જાણકારી મેળવવા માટે ON Bhaveshsuthar લખી 9870807070 ઉપર sms મોકલો....Thanks for visit 

                                                        

        

 

    

Page Menu